વડાપ્રધાનના જન્મદિવસે વલસાડને નવા માહિતી ભવનની ભેટ

વડાપ્રધાનના જન્મદિવસે વલસાડને નવા માહિતી ભવનની ભેટ

રૂ. 2.11 કરોડના ખર્ચે બનેલા જિલ્લા માહિતી ભવનનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ; પત્રકારો માટે અલાયદો રૂમ સહિત આધુનિક સુવિધાઓ

error: Content is protected !!