Friday, June 20News That You Want to Read

Tag: parking point and plants trees

વાપીમાં વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, નાણામંત્રીના હસ્તે પોકેટ ગાર્ડન, ગ્રીન બેલ્ટ, પાર્કિંગ પોઇન્ટનું ઉદ્ઘાટન અને વૃક્ષારોપણ

વાપીમાં વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, નાણામંત્રીના હસ્તે પોકેટ ગાર્ડન, ગ્રીન બેલ્ટ, પાર્કિંગ પોઇન્ટનું ઉદ્ઘાટન અને વૃક્ષારોપણ

Gujarat, National
વાપીમાં વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી : 55 વર્ષ જુના પથ્થરનો ફાઉન્ડેશન સ્ટોન તરીકે ઉપયોગ કરી બનાવેલ પોકેટ ગાર્ડનનું નાણામંત્રીના હસ્તે ઉદ્ઘાટન, NH48 ના ફ્લાયઓવર બ્રિજ નીચે પાર્કિંગ પોઇન્ટ, GIDC અને CETP માં વૃક્ષારોપણ  7 જૂન, 2025ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે વાપીમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે GIDC ચાર રસ્તા ખાતે એક પોકેટ ગાર્ડનનું ઉદ્ઘાટન કરાયું હતું. NH નંબર 48ના ફ્લાયઓવર નીચે વૃક્ષારોપણ કરી અહીં એક પાર્કિંગ પોઇન્ટ ઉભો કરવામાં આવ્યો હતો. GIDC એસ્ટેટમાં એસ્સેલ માઈનિંગથી લઈને એન. આર. અગરવાલ ઈન્ડસ્ટ્રીઝ સુધી એક ગ્રીન બેલ્ટનું ઉદ્ઘાટન કરાયું હતું. તેમજ વાપીના CETP ખાતે પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વાપી ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, GIDC, નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને વાપી ગ્રીન એ...