
અવિક ફાર્માસ્યૂટીકલ લિમિટેડ આયોજિત PSP CEP – CUP-2025 ક્રિકેટ ટુર્નામેન્ટમાં Royal Rangers અને Thunder XI વચ્ચે રમાયેલ ફાઇનલમાં Royal Rangers બની વિજેતા ટીમ
વાપી GIDC માં કાર્યરત અવિક ફાર્માસ્યૂટીકલ લિમિટેડ કંપનીએ PSP પ્રોડક્ટની CEP સફળતા પૂર્વક મેળવ્યા બાદ ખુશીનો માહોલ છવાયો છે. આ સફળતાની ઉજવણીના ભાગરૂપે અવિક ફાર્માસ્યૂટીકલ લિમિટેડ કંપનીના મેનેજમેંટ દ્વારા PSP CEP -CUP ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવાનું નક્કી કર્યું હતું. જે અંતર્ગત 16મી માર્ચ 2025ના છરવાડા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે PSP–CUP -2025 ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. 4 ટીમો વચ્ચે રસાકસીનો જંગ જામ્યો હતો.
આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કંપનીના જુદાં-જુદાં વિભાગમાંથી પ્લાન્ટ હેડ Dr. Abhaykumar Chheda ના માર્ગદશન હેઠળ ચાર Playing XI ની ટીમ બનાવવામાં આવી હતી. જેમાં જે Team-1 – THUNDER-XI (કેપ્ટન – Akshay Buchande), Team - 2 – Royal Rangers - XI (કેપ્ટન – Vimal Patel), Team – 3 Unity Warriors- (કેપ્ટન – Aman Verma), Team-4 Shiv Shakti XI (કેપ્ટન – Pragnesh Tandel) આ ચારો ટીમના યુવા ખેલાડીઓ તેમજ ar...