
અનંત પટેલ :- વાપી મનપા ગેરકાયદેસર ભંગારના ગોડાઉન માલિકો અને પરિવાર માટે વૈકલ્પિક વ્યવસ્થા કરે, મહાનગરપાલિકાનું કામ ગેરકાયદેસર પ્રવૃતિઓ રોકવાનું છે વૈકલ્પિક વ્યવસ્થાનું નહીં:- ડેપ્યુટી કમિશ્નર
વાપી મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવેલ ગેરકાયદેસર ભંગારના ગોડાઉનના માલિકોને ન્યાય અપાવવા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે ન્યાય યાત્રા યોજી....!
વાપી મહાનગરપાલિકા દ્વારા ડુંગરી ફળિયા, કરવડ, બલિઠા, સલવાવ, મોરાઈમાં ગેરકાયદેસર ગોડાઉન ઉભા કરી ભંગારની પ્રવૃતિ કરનારાઓના ગોડાઉન પર બુલડોઝર ફેરવી દીધા બાદ આ ભંગારિયાઓ ન્યાય અપાવવા માટે અનંત પટેલે ન્યાય યાત્રા કાઢી વાપી મનપાના અધિકારીને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. તેમજ વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી હતો. જો કે, ગેરકાયદેસર પ્રવૃતિઓ થતી હોય તો તેને રોકવાનું કામ મહાનગરપાલિકાનું છે. તેવું જણાવી ડેપ્યુટી કમિશ્નરને માનપાનો અડગ નિર્ધાર પ્રગત કર્યો હતો.
વાપી મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવેલ ગેરકાયદેસર ભંગારના ગોડાઉનના વિરોધમાં અને ગોડાઉન માલિકોને થતા અન્યાય સામે ન્યાય અપાવવા વાંસદા ના ધારાસભ્ય અનંત પટેલે ન્યાય યાત્રા યોજી વાપી મહાનગરપાલિકામાં આવ...