Saturday, June 21News That You Want to Read

National

संघ प्रदेश के दमण में डॉ. भीमराव अंबेडकर की 134वीं जयंती के उपलक्ष्य पर ‘जय भीम पदयात्रा’ सम्पन्न

संघ प्रदेश के दमण में डॉ. भीमराव अंबेडकर की 134वीं जयंती के उपलक्ष्य पर ‘जय भीम पदयात्रा’ सम्पन्न

Gujarat, National
संघ प्रदेश दादरा एवं नगर हवेली तथा दमण एवं दीव के माननीय प्रशासक श्री प्रफुल पटेल जी के कुशल नेतृत्व एवं मार्गदर्शन में तथा खेल एवं युवा मामले के सचिव डॉ. अरुण टी के निेर्देशानुसार और खेलकूद निदेशक अरूण गुप्ता के सहयोग से संघ प्रदेश के दमन जिले में लाइट हाउस, मोती दमण से मोती दमण किले से प्रवेग रिज़ॉर्ट से लाइट हाउस तक डॉ. भीमराव अंबेडकर की 134वीं जयंती के अवसर पर 'जय भीम पदयात्रा' का आयोजन किया गया। भारत सरकार के युवा मामले एवं खेल मंत्रालय द्वारा भारत के संविधान के 75 वर्ष पूरे होने के उपलक्ष्य में देश भर में वर्ष भर चलने वाली पदयात्राओं की एक विशेष श्रृंखला प्रारंभ की गई है। इन पदयात्राओं का उद्देश्य देश की समृद्ध विरासत का उत्सव मनाना, युवाओं को प्रेरित करना, और राष्ट्र निर्माण में उनकी सक्रिय भागीदारी सुनिश्चित करना है। अब तक देश के 6 राज्यों और 2 केंद्र शासित प्रदेशों में 8 सफल...
गृहमंत्री का फर्जी OSD बनकर पुलिस की जांच प्रभावित करने की कोशिश करने वाले व्यक्तियों को दमन पुलिसने किया गिरफ्तार

गृहमंत्री का फर्जी OSD बनकर पुलिस की जांच प्रभावित करने की कोशिश करने वाले व्यक्तियों को दमन पुलिसने किया गिरफ्तार

Gujarat, National
दमण पुलिस स्टेशन में दर्ज एक अपराधिक मामले में गृहमंत्री का फर्जी OSD बनकर पुलिस की जांच प्रभावित करने की कोशिश करने वाले 2 व्यक्तियों को दमन पुलिसने महाराष्ट्र से गिरफ्तार किया है। दमन पुलिस ने (1) सुरेंद्रसिंग अत्तार सिंग (2) शहजाद शमशाद अहमद को गिरफ्तार किया है। गुन्हा मे सामील व्यकित सुरेंद्रसिंग अत्तार सिंग की पूछताछ करने पर पता चला की शहजाद शमशाद अहमद उनका मित्र है उन्होने पैसे की लालच दी थी और साथ मिलकर प्लान बनाया था। और होम मिनिस्टर के नीजी OSD बनकर नानी दमन पुलिस स्टेशन के स्टेशन हाउस ओफ़ीसर को कॉल कर अपराध दर्ज करने के लिए कहा और उनका फ़ेवर करने के लिए कहा। दिनांक 20/02/2025 को नानी दमन पुलिस स्टेशन के स्टेशन हाउस ओफ़ीसर को एक अज्ञात नंबर से कॉल आया जिसने अपनी पहचान गृहमंत्री के नीजी OSD बताया। और उसने महाराष्ट्रा से प्राप्त हुयी Zero FIR मे अपराध दर्ज कर उनके मित्र की फ़ेवर क...
વાપી રેલવે સ્ટેશને 7 કલાકથી ટ્રેનની રાહ જોતા 350 મુસાફરોને ઇન્તેખાબ ખાનની ટીમે 500 પેકેટ્સ બિસ્કીટ્સ અને 500 બોટલ પાણી આપી માનવતા મહેકાવી

વાપી રેલવે સ્ટેશને 7 કલાકથી ટ્રેનની રાહ જોતા 350 મુસાફરોને ઇન્તેખાબ ખાનની ટીમે 500 પેકેટ્સ બિસ્કીટ્સ અને 500 બોટલ પાણી આપી માનવતા મહેકાવી

Gujarat, National
રવિવારે બાંદ્રાથી ગોરખપુર જતી અંત્યોદય એક્સપ્રેસ વાપી રેલવે સ્ટેશને સવારે 7 વાગ્યે આવવાને બદલે સાડા સાત કલાક મોડી આવી હતી. આ દરમ્યાન વાપી રેલવે સ્ટેશને 350 જેટલા મુસાફરો અટવાયા હતાં. જેઓને માટે રેલવે પ્રશાસન અને સામાજિક સંસ્થા દ્વારા બેસવા માટે મંડપની, નાસ્તા-પાણી માટે બિસ્કીટ્સ, પાણીની વ્યવસ્થા કરી માનવતા મહેકાવી હતી. જેમાં જમીયત ઉલેમાં એ વાપી ટ્રસ્ટ ના ઇન્તેખાબ અને તેમની ટીમે 500 પેકેટ્સ બિસ્કીટ્સ અને 500 બોટલ પાણીનું નિઃશુલ્ક વિતરણ કર્યું હતું.   બાંદ્રાથી ગોરખપુર જતી અંત્યોદય એક્સપ્રેસ રેલવે રેક લિંક લેટથી વાપી રેલવે સ્ટેશને બપોરે 2.30 વાગે આવી હતી. મુંબઇના બાંદ્રાથી ગોરખપુર માટે અંત્યોદય એક્સપ્રેસ ટ્રેન રેલવે વિભાગે શરૂ કરી છે. જે ઉત્તર ભારતીયો માટે ખૂબ જ સુવિધાજનક છે. આ ટ્રેન વાપી રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નં. 1 પર સવારે 7 વાગે આવતી હોય છે. પરંતુ વારાણસીમાં રેક લિંક હોય ત...
પોર્ટુગલમાં જવા માટે ખોટા (બનાવટી) નામ, સરનામા આધારે પાસપોર્ટ કઢાવતા એક ઇસમને વલસાડ SOG એ ઉમરગામ તાલુકામાંથી ઝડપી પાડ્યો

પોર્ટુગલમાં જવા માટે ખોટા (બનાવટી) નામ, સરનામા આધારે પાસપોર્ટ કઢાવતા એક ઇસમને વલસાડ SOG એ ઉમરગામ તાલુકામાંથી ઝડપી પાડ્યો

Gujarat, National
વલસાડ SOG ની ટીમે પોર્ટુગલમાં જવા માટે ખોટા (બનાવટી) નામ, સરનામા આધારે પાસપોર્ટ કઢાવતા એક ઇસમને ઉમરગામ તાલુકામાંથી ઝડપી પાડ્યો છે. હ્યુમન સોર્સ આધારે SOG એ આ સફળતા મેળવી છે. જેમાં મરોલી, બારીયાવાડ, રાજેશ બાબુભાઇ બારીના રહેણાંક મકાનમાંથી રાજેશ બાબુભાઇ બારીને ઝડપી પાડ્યો છે. SOG એ આપેલી વિગતો મુજબ મરોલી, બારીયાવાડ, તા.ઉમરગામ, જી.વલસાડ ખાતે રહેતા રાજેશ બાબુભાઇ બારીએ પોતાના આર્થિક ફાયદા માટે “રાજેશ બગન રંચોર" ના ખોટા નામના દસ્તાવેજો જન્મનુ પ્રમાણપત્ર, આધારકાર્ડ, ચુંટણીકાર્ડ, પાનકાર્ડ, બેન્ક પાસબુક, એફીડેવીટ કરી હતી. જેની સાથે નહી પકડાયેલ સહ આરોપી પાસે આ દસ્તાવેજો ખોટા હોવાનુ જાણતો હોવા છતા સાચા દસ્તાવેજો તરીકે સરકારી કચેરીઓમાં રાજય સેવક સમક્ષ ખરા તરીકે રજુ કર્યા હતાં. ખોટા નામનો ભારતીય પાસપોર્ટ તથા પોર્ટુગીઝ પાસપોર્ટ તથા પોર્ટુગીઝ રિપબ્લીકનુ આઇડેન્ટીટી કાર્ડ મેળવી આ કામના આરોપીઓએ ભેગા મળી પ...
डूंगर बालाजी हनुमान में अटूट आस्था रखने वाला बैड परिवार 15 वर्षों से हनुमान जयंती के दिन सरीगाम स्थित कंपनी में भजन संध्या और महाप्रसाद का आयोजन करता आ रहा है।

डूंगर बालाजी हनुमान में अटूट आस्था रखने वाला बैड परिवार 15 वर्षों से हनुमान जयंती के दिन सरीगाम स्थित कंपनी में भजन संध्या और महाप्रसाद का आयोजन करता आ रहा है।

Gujarat, National
वलसाड जिले के उमरगाम तालुका के भिलाड में भिलाड लघु उद्योग सहकारी मंडली लिमिटेड के अंतर्गत संचालित मनीषा पैकेजिंग कंपनी में हनुमान जयंती के अवसर पर भजन संध्या एवं महाप्रसाद का आयोजन किया गया। इस कंपनी के प्रबंधकों की पिछले 37 वर्षों से बालाजी में अटूट आस्था है।और वे पिछले 15 वर्षों से कंपनी में हनुमान जयंती को श्रद्धापूर्वक मनाते आ रहे हैं। जिसमें कंपनी के कर्मचारियों के साथ-साथ आसपास के श्रद्धालुओं के लिए महाप्रसाद, जागरण, सुंदरकांड, होम-हवन आदि का आयोजन किया जाता है। सरीगाम भिलाड़ स्थित लघु उद्योग सहकारी मंडली में संचालित मनीषा पैकेजिंग ने हनुमान जयंती के अवसर पर भजन संध्या एवं महाप्रसाद का आयोजन किया। इस संबंध में कंपनी के प्रबंधक बिकमचंद बैद, पवन कुमार बैद और उनके गृहनगर निवासी मित्र सूर्यप्रकाशने बताया कि पिछले 15 वर्षों से यहां कंपनी में डूंगर बालाजी का मंदिर बनाकर श्रद्धापूर्वक पू...
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુ સાથે વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલની પોર્ટુગલ અને સ્લોવાકિયા દેશોની વિદેશ યાત્રા સફળતાપૂર્વક સંપન્ન થઈ

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુ સાથે વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલની પોર્ટુગલ અને સ્લોવાકિયા દેશોની વિદેશ યાત્રા સફળતાપૂર્વક સંપન્ન થઈ

Gujarat, National
ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુ અને પ્રતિનિધિ મંડળે તારીખ છઠ્ઠી એપ્રિલ થી તારીખ 11 એપ્રિલ પોર્ટુગલ અને સ્લોવાકિયા દેશનો વિદેશ પ્રવાસ કર્યો હતો. આ વિદેશ પ્રવાસમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બામણીયા, લોકસભાના દંડક, વલસાડ-ડાંગ ના સાંસદ ધવલભાઈ પટેલ અને શ્રીમતી સંધ્યા રાયનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પ્રવાસ દરમ્યાન બંને દેશો પોર્ટુગલ અને સ્લોવાકીયા સાથે રાજનૈતિક તેમજ વ્યાપારિક સંબંધોનો નવો કીર્તિમાન સ્થાપી આ વિદેશ યાત્રા સંપન્ન કરી છે. સાંસદ ધવલભાઈ પટેલની આ ઐતિહાસિક વિદેશ યાત્રાને લઇ એમના મતવિસ્તારના લોકો અને ભાજપના કાર્યકરોમાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગની લાગણી જોવા મળી રહી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકાર યુવા અને શિક્ષિત સાંસદોને વિષેશ પ્રોત્સાહન આપી રહી છે. જેના ભાગરૂપે દેશના મહામહિમ રાષ્ટ્રપતિ સાથે કેન્દ્રીય મંત્રી નિમુબેન બામણીયા અને દેશના મ...
વલસાડ જિલ્લા કલેકટર તરીકે ભવ્ય વર્માએ ચાર્જ સંભાળ્યો 

વલસાડ જિલ્લા કલેકટર તરીકે ભવ્ય વર્માએ ચાર્જ સંભાળ્યો 

Gujarat, National
વલસાડ જિલ્લા કલેકટર નૈમેષ દવે વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતને જિલ્લા કલેકટરનો વધારોનો હવાલો સોંપવામાં આવ્યો હતો. આ દરમિયાન રાજ્યમાં 16 જેટલા IAS અધિકારીઓની બદલીના હુકમ થતા વલસાડ જિલ્લા કલેકટર તરીકે ગાંધીનગર સ્થિત સ્વચ્છ ભારત મિશન (અર્બન)ના મિશન ડાયરેકટર ભવ્ય વર્માની નિમણૂક કરવામાં આવી છે.  જે અનુસંધાને આજે તા. 11 એપ્રિલ 2025ના રોજ શુક્રવારે જિલ્લા કલેકટર તરીકે ભવ્ય વર્માએ પોતાનો ચાર્જ સંભાળી લીધો હતો. જિલ્લા કલેકટર કચેરીના વિવિધ ખાતાના અધિકારીઓએ કલેકટરની પુષ્પગુચ્છ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે, ભવ્ય વર્મા રાજસ્થાનના જયપુરના વતની છે, જેઓ વર્ષ 2016ના સનદી અધિકારી છે. આ અગાઉ તેઓ કચ્છ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી અને લીંબડીના SDM સહિતના મહત્વપૂર્ણ હોદ્દા પર ફરજ બજાવી ચૂક્યા છે....
વાપી GIDC માં રાહદારીને કન્ટેઇનર ચાલકે અડફેટે લેતા સ્થળ પર જ કમકમાટીભર્યું મોત…!

વાપી GIDC માં રાહદારીને કન્ટેઇનર ચાલકે અડફેટે લેતા સ્થળ પર જ કમકમાટીભર્યું મોત…!

Gujarat, National
વાપી GIDC માં આવેલ 3rd ફેઈઝ વિસ્તારમાં શુક્રવારે સવારે એક ગમખ્વાર અકસ્માતમાં રાહદારીનું કન્ટેઇનરની ટકકરે કમકમાટીભર્યું મોત નિપજતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. આ ઘટના અંગે વાપી GIDC પોલીસ મથકમાંથી મળેલી વિગતો મુજબ સવારે 11 વાગ્યા આસપાસ સ્ટીમ હાઉસ ચાર રસ્તા ખાતે RJ14-GT-7388 નંબરના કન્ટેઇનર ચાલક સંદીપ યાદવે પોતાનું કન્ટેઇનર ગફળતભરી રીતે ચલાવી ચાર રસ્તા ખાતે પગપાળા જઇ રહેલા સૂર્યપ્રકાશ જવાહર બિન્દને અડફેટે લઈ ટક્કર મારી હતી. જેમાં રાહદારી સૂર્યપ્રકાશનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટના અંગે GIDC પોલીસ મથકમાં જાણકારી આપતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં અકસ્માત બાદ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતાં. પોલીસે મૃતક 40 વર્ષીય સૂર્યપ્રકાશ બિંદના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ચલા PHC ખાતે મોકલી અકસ્માત સર્જનાર કન્ટેઇનર ચાલક મૂળ યુપી ના સંદીપ યાદવ સામે કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક સૂર્યપ્રકાશ બિંદ વ...
વાપી GIDC દ્વારા રોડના અને વીજ વિભાગ દ્વારા અન્ડરગ્રાઉન્ડ કેબલના કામમાં CETP ની લાઈનને નુકસાન પહોંચતા એફલયુએન્ટ વરસાદી નાળામાં વહેતુ થયું

વાપી GIDC દ્વારા રોડના અને વીજ વિભાગ દ્વારા અન્ડરગ્રાઉન્ડ કેબલના કામમાં CETP ની લાઈનને નુકસાન પહોંચતા એફલયુએન્ટ વરસાદી નાળામાં વહેતુ થયું

Gujarat, National
વાપી GIDC માં આવેલ 100 શેડ એરિયામાં CETP નું એફલૂએન્ટ વરસાદી નાળામાં ઠલવાઇ રહ્યું છે. કરે કોઈ અને ભરે કોઈ કહેવત મુજબ આ વિસ્તારમાં થોડા સમય પહેલા વીજ વિભાગ દ્વારા અન્ડરગ્રાઉન્ડ કેબલિંગનું કામ કરવામાં આવ્યું હતું. જે દરમ્યાન અન્ડરગ્રાઉન્ડ CETP ની લાઈનમાં ભંગાણ કર્યું હોય એ ભંગાણ મારફતે નીકળતું એફલયુએન્ટ નજીકમાંથી પસાર થતા વરસાદી લાઈનમાં ભળી રહ્યું છે.    આ ઉપરાંત વીજ વિભાગના કામ બાદ GIDC એ અહીં ડામર રોડનું કામ હાથ ધર્યું જેમાં રોડ કિનારે આવેલ CETP લાઈનની ચેમ્બર પણ તોડી નાખતા ચેમ્બરોમાં પણ મોટાપાયે માટી, ડામર જેવો કચરો ભરાઈ જતા લાઇન પણ ચોકઅપ જોવા મળી હતી. આ મામલે CETP સ્ટાફને જાણકારી મળતા તેઓએ આ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. CETP ના સ્ટાફે વરસાદી લાઈનમાં ઠલવાઇ રહેલ એફલયુએન્ટ ના સેમ્પલ લીધા હતાં. તેમજ આસપાસની CETP ની ચેમ્બર ખોલી તેના સેમ્પલ લેવા સાથે નજીકની કંપનીમાંથી પણ સેમ્પલ લી...
વાપીમાં હનુમાન જયંતિ નિમિત્તે શ્રી ઇચ્છાપૂર્ણ બાલાજી પ્રચાર મંડળ દ્વારા સુંદરકાંડ, ભજન સંધ્યા અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન

વાપીમાં હનુમાન જયંતિ નિમિત્તે શ્રી ઇચ્છાપૂર્ણ બાલાજી પ્રચાર મંડળ દ્વારા સુંદરકાંડ, ભજન સંધ્યા અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન

Gujarat, National
રાજસ્થાનમાં સરદાર શહેરમાં બિરાજમાન શ્રી ઇચ્છાપૂર્ણ બાલાજીનો અનેરો મહિમા છે. ભારતભરમાં તેની અનેક શાખાઓ દ્વારા તેમના ભક્તો સતત તેનો પ્રચાર પ્રસાર કરવા સાથે સેવાકીય પ્રવૃતિઓ કરે છે. વાપીમાં પણ છેલ્લા 11 વર્ષથી બજરંગબલીના ભક્તો શ્રી ઇચ્છાપૂર્ણ બાલાજી પ્રચાર મંડળના નેજા હેઠળ સામાજિક સેવાકીય પ્રવૃત્તિની સુવાસ ફેલાવી રહ્યા છે. તો, દર વર્ષે હનુમાન જન્મોત્સવ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરે છે. જેના ઉપલક્ષ્યમાં આ વર્ષે 12મી એપ્રિલે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વાપીમાં 11 વર્ષથી કાર્યરત શ્રી ઇચ્છાપૂર્ણ બાલાજી પ્રચાર મંડળના સભ્યોએ એક બેઠકનું આયોજન કરી સમગ્ર કાર્યક્રમ અંગે ચર્ચા કરી હતી. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ એવા રાજા પિલ્લઈ અને સભ્ય સુનિલ શર્માએ વિગતો આપી હતી કે, વાપીમાં આગામી 12મી એપ્રિલના દિવસે હનુમાન જયંતી નિમિત્તે વાપીમાં નેશનલ હાઇવે નંબર 48 નજીક આવેલ લક્ષ્મીભૂલા પાર્ટ...