Wednesday, February 18News That You Want to Read

Author: Meroo Gadhvi

સરીગામની લક્ષ્મી ઈન્ટરનેશનલ શાળાના  વિદ્યાર્થીઓ CBSE બોર્ડની પરીક્ષામાં ચમક્યા

સરીગામની લક્ષ્મી ઈન્ટરનેશનલ શાળાના  વિદ્યાર્થીઓ CBSE બોર્ડની પરીક્ષામાં ચમક્યા

Gujarat, National
ગજેરા ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત, સરીગામ ખાતે આવેલ લક્ષ્મી ઈન્ટરનેશનલ શાળાના ધોરણ-10 માં 20 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ તથા 39 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ જ્યારે 6 જેટલા વિદ્યાર્થીઓએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં સંપૂર્ણ 100/100 અને 1 વિદ્યાર્થીએ વિજ્ઞાન વિષયમાં 100/100 ગુણ મેળવ્યા છે. તેમાં સમૃદ્ધ મહેશ્વરીએ 97.5 % મેળવીને ઉત્કૃષ્ટ દેખાવ કરી શાળાનું નામ રોશન કર્યું છે. ધોરણ-12 મા 2 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 7 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.જેમાં ખેવના ઓઝાએ વિજ્ઞાન પ્રવાહમાં 92.4 %, શ્રુતિ માંગે માનવતા પ્રવાહમાં 90.8 %, રીવા પટેલે વાણિજ્ય પ્રવાહમાં 79.2 % ઉપરાંત 3 વિદ્યાર્થીઓએ મનોવિજ્ઞાન વિષયમાં 100/100 અથાગ મેહનતથી ગુણ મેળવીને ગજેરા ટ્રસ્ટ અને શાળાનું નામ રોશન કર્યું છે. આ જ્વલંત સફળતા અને શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરવા બદલ શાળાના ટ્રસ્ટી વસંતભાઈ ગજેરા, ચુનીભાઈ ગજેરા અને કુ.કિંજલબેન ગજેરા તથા શાળા...