વાપીની KBS કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજને શૈક્ષણિક વર્ષ 2025-26થી ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી, ગાંધીનગર અને ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE), નવી દિલ્હી તરફથી MCA (માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન) કોર્સ શરૂ કરવા મંજૂરી મળી છે.
આ કોર્સમાં B.E., B.Tech., B.Sc., B.Com., B.C.A. અથવા ગણિતશાસ્ત્ર સાથે B.A. પાસ કરનાર વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકે છે. પ્રવેશ માટે રસ ધરાવતા વિદ્યાર્થીઓએ એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સ, અમદાવાદની વેબસાઈટ (gujacpc.nic.in) પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. હાલ પ્રવેશ પ્રક્રિયા અંતિમ તબક્કામાં હોવાથી વિદ્યાર્થીઓને સત્વરે પ્રવેશ મેળવવા અનુરોધ કરવામાં આવે છે.
આ સફળતા બદલ ટ્રસ્ટી મંડળ, કેમ્પસ ડાયરેક્ટર ડૉ. સી.કે. પટેલ અને કોલેજના આચાર્ય ડૉ. પૂનમ બી. ચૌહાણે વિદ્યાર્થીઓ અને સ્ટાફને શુભેચ્છાઓ પાઠવી છે.
![]()


Today, I went to the beachfront with my kids.
I found a sea shell and gave it to my 4 year old daughter and said “You can hear the ocean if you put this to your ear.” She put the shell to her ear and screamed.
There was a hermit crab inside and it pinched her ear.
She never wants to go back! LoL I know this is completely
off topic but I had to tell someone!