Wednesday, February 18News That You Want to Read

Gujarat

વાપીના જાણીતા રેડિયોલોજિસ્ટ ડૉ. પ્રકાશ શાહના Your Passport to HMT પુસ્તકનું કરાયું વિમોચન, આ પુસ્તક વિદ્યાર્થીઓ, વાલીઓ માટે છે તબીબી માર્ગદર્શિકા સમાન 

વાપીના જાણીતા રેડિયોલોજિસ્ટ ડૉ. પ્રકાશ શાહના Your Passport to HMT પુસ્તકનું કરાયું વિમોચન, આ પુસ્તક વિદ્યાર્થીઓ, વાલીઓ માટે છે તબીબી માર્ગદર્શિકા સમાન 

Gujarat, National
વાપીમાં રેડીયોલોજિસ્ટ તરીકેની સફળ કારકિર્દી ધરાવતા અને અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ વાલીઓને તબીબી માર્ગદર્શન આપતા રેડિયોલોજિસ્ટ ડૉ. પ્રકાશ શાહના Your Passport to HMT પુસ્તકનું 26મી ફેબ્રુઆરી મહાશિવરાત્રી ના પર્વે વિમોચન કરવામાં આવ્યું હતું. વાપીમાં સેલવાસ રોડ પર આવેલ સહારા માર્કેટમાં Laddha & co. Chartered accountants ખાતે અગ્રણી મહાનુભાવોની ઉપસ્થિતિમાં રેડિયોલોજિસ્ટ ડૉ. પ્રકાશ શાહે તેમના દ્વારા લિખિત "Your Passport to HMT" 'A Groundbreaking Medical Guide' '3 Pillars of Great Life' શીર્ષક હેઠળના પસ્તકનું વિમોચન કર્યું હતું. આ પુસ્તક વિમોચન પ્રસંગે પુસ્તક લખવા પાછળના ઉદેશ્ય અંગે ડૉ. પ્રકાશ શાહે જણાવ્યું હતું કે, તેઓ વાપીમાં રેડિયો લોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરે છે. અને જે પુસ્તક લખ્યું છે તેનું નામ "Your Passport to HMT" '3 Pillars of Great Life' છે. આ પુસ્તક દરેક વ્યક્તિન...
રેલ્વે-સ્ટેશન, બસ-સ્ટેશન જેવા વિસ્તારમા પડાવ નાખી, રાત્રી દરમ્યાન ઘર, દુકાનોમાં ચોરી કરતા 2 રીઢા ચોરને વલસાડ સીટી પોલીસ રાજસ્થાનથી પકડી લાવી

રેલ્વે-સ્ટેશન, બસ-સ્ટેશન જેવા વિસ્તારમા પડાવ નાખી, રાત્રી દરમ્યાન ઘર, દુકાનોમાં ચોરી કરતા 2 રીઢા ચોરને વલસાડ સીટી પોલીસ રાજસ્થાનથી પકડી લાવી

Gujarat, National
વલસાડ સીટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ બ્લુમુન મોબાઈલ ગેલેરી નામની શોપ, તાજ મોબાઈલ, સ્ટેશન રોડ પર આવેલી દુકાનમાં તેમજ આણંદ રેલ્વે સ્ટેશન પાસે આવેલ યા દાદા કોમ્પલેક્ષની મોબાઇલ શોપમાં ચોરી કરવાનો પ્રયાસ કરનાર 2 રીઢા ચોરને વલસાડ સીટી પોલીસ રાજસ્થાનથી પકડી લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સહીતા 2023ની કલમ 331(4), 305(એ), 62, 54 મુજબના ગુનાના કામે સર્વેલન્સના PSI ડી. એસ. પટેલ, એ. બી. ગોહીલ તથા સર્વેલન્સની ટીમેં અલગ-અલગ સીસીટીવી કેમેરા નો અભ્યાસ કરી, આ ગુનાના આરોપીઓ (1) છોટુ સિંહ ભટ સિંહ (2) રિડમલ સિંહ રમેશ સિંહને રાજસ્થાનના શિવાના, બાડમેર વિસ્તારમાથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ આરોપી છોટુસિંહ ભટસિંહ ઉ.વ.22 ધંધો-ડ્રાઇવીંગ રહે.ગોગાજી કા ધોરા, ભાટા ગામ, જિ.બાડમેર રાજસ્થાન તથા (2) રિડમલ સિંહ રમેશ સિંહ ઉ.વ.19 ધંધો-મજુરી રહે. ગ...