Wednesday, February 18News That You Want to Read

વાપીના કેબીએસ એન્ડ નટરાજ કોલેજનો PGDMLT ના પરિણામમાં ઉત્કૃષ્ટ દેખાવ

વાપીના ચણોદ કોલોની સ્થિત કેશવજી ભરમલ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ વાપી, પી.જી.ડી.એમ.એલ.ટી.ના વિઘાર્થીઓ શૈક્ષણિક વર્ષ 2024-25 માં VNSGU દ્વારા લેવાયેલ પરીક્ષામાં સૌથી વઘુ ગુણ મેળવી કોલેજનું ગૌરવ વઘાર્યુ છે.

જેમાં પ્રથમ ક્રમે આવનાર વિધાર્થીઓમાં (1) પ્રજાપતિ પ્રિયંકા ભુપેન્દ્ર ના 8.15 (SGPA), (2) ખાન દાનીય મજબર રહેમાન ના  7.92 (SGPA),  (3) સોલંકી મહિમા કિરણભાઈના  7.92 (SGPA) પ્રાપ્ત કરી  કોલેજના ટોપર  બની ગૌરવ વઘાર્યુ છે.

આમ, કોલેજનું નામ રોશન કરવા બદલ્ આચાર્ય ડૉ. પૂનમ બી. ચૌહાણે તથા ટ્રસ્ટીગણે  વિઘાર્થીઓને અભિનંદન આપી ભવિષ્યમાં પણ ઉચ્ચ સિદ્ધિ હાસંલ કરવા શુભેચ્છા પાઠવી હતી.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *