Wednesday, February 18News That You Want to Read

Science & Technology

ધ્યાન રાખજો ! 2030 સુધીમાં 460 મિલિયન યુવાનો આનો ભોગ બનશે

ધ્યાન રાખજો ! 2030 સુધીમાં 460 મિલિયન યુવાનો આનો ભોગ બનશે

National, News, Science & Technology
Vihar Vaishnav: એવો અંદાજ છે કે 2030 સુધીમાં, વિશ્વભરમાં 460 મિલિયનથી વધુ કિશોરો (10-24 વર્ષની વયના) વધુ વજનવાળા અથવા મેદસ્વી હશે, અને તેમને અન્ય અનેક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડશે. તેમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે આ પરિસ્થિતિ યુવાનોના ભવિષ્ય પર ગંભીર અસર કરશે. 2030 સુધીમાં, વિશ્વભરમાં 460 મિલિયનથી વધુ યુવાનો મેદસ્વી હશે યુવાનોમાં ગંભીર માનસિક વિકૃતિઓ અને સ્વાસ્થ્ય સમસ્યાઓ વધવાની સંભાવના લેન્સેટ કમિશનના બીજા વિશ્લેષણમાં ચિંતાજનક તારણો બહાર આવ્યા છે એશિયન અને આફ્રિકન દેશોમાં સ્થૂળતાનું જોખમ આઠ ગણું વધે છે આબોહવા પરિવર્તન, ડિજિટલ દુનિયા પણ યુવાનોના સ્વાસ્થ્યને અસર કરે છે યુવાનોના સ્વાસ્થ્યમાં રોકાણ કરો: નિષ્ણાતોનું સૂચન 2016 પછી લેન્સેટ કમિશન દ્વારા યુવા સ્વાસ્થ્ય અને સુખાકારી પર બહાર પાડવામાં આવેલ આ બીજું વિશ્લેષ...
આ આંકડાની જાહેરાત કરતી વખતે GOOGLE CEO સુંદર પિચાઈ ભારે હરખાયા !

આ આંકડાની જાહેરાત કરતી વખતે GOOGLE CEO સુંદર પિચાઈ ભારે હરખાયા !

National, News, Science & Technology
Vihar Vaishnav:  અમેરિકામાં 'Google I/O 2025' કોન્ફરન્સમાં બોલતા, પિચાઈએ જણાવ્યું હતું કે ખાસ કરીને 2.5 શ્રેણીના AI મોડેલોમાં નોંધપાત્ર વૃદ્ધિ અને વપરાશકર્તા જોડાણ જોવા મળી રહ્યું છે. આ ઝડપથી વધતી લોકપ્રિયતાને કંપનીની AI વ્યૂહરચનાની સફળતા તરીકે જોવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, સાત મિલિયનથી વધુ ડેવલપર્સ જેમિની સાથે કામ કરી રહ્યા છે, જે ગયા વર્ષ કરતા પાંચ ગણો વધારો છે, અને Vertex AI ખાતે જેમિનીનો ઉપયોગ 40 ગણો વધ્યો છે. "જેમિની એપનો ઉપયોગ 2.5 પ્રો વાપરનારાઓ માટે 45 ટકાનો વધારો જોવા મળ્યો છે," તેમણે કહ્યું. પિચાઈએ વધુમાં ઉમેર્યું, "ગયા વર્ષે આ સમયે, અમે અમારા ઉત્પાદનો અને API માં દર મહિને 9.7 ટ્રિલિયન ટોકન્સનું પ્રોસેસિંગ કરી રહ્યા હતા. હવે, અમે 480 ટ્રિલિયનથી વધુ ટોકન્સનું પ્રોસેસિંગ કરી રહ્યા છીએ, જે 50 ગણું વધારે છે." "આ પ્રગતિનો અર્થ એ છે કે આપણે AI પ્લેટફોર્મ શિફ્ટના એક નવ...

PM E-Drive scheme: 72,000 EV public charging stations to come up, Govt allocates Rs 2,000 crore

National, News, Science & Technology
Vihar Vaishnav: With a financial outlay of Rs 2,000 crore, the PM E-Drive scheme will support the installation of approximately 72,000 EV public charging stations across the country, the government said on Wednesday. These stations will be strategically deployed along 50 national highway corridors, within high-traffic destinations such as metro cities, toll plazas, railway stations, airports, fuel outlets, and state highways, the Ministry of Heavy Industries said in a statement. Union Minister for Heavy Industries, HD Kumaraswamy, chaired a inter-ministerial coordination meeting to review and accelerate the implementation of EV charging infrastructure under the PM E-Drive scheme. “India is on the path to becoming a global model for sustainable transport. The PM E-Drive scheme is a...
Cyber Fraud Prevention: DoT Introduces “Financial Fraud Risk Indicator (FRI)”

Cyber Fraud Prevention: DoT Introduces “Financial Fraud Risk Indicator (FRI)”

National, News, Science & Technology
Vihar Vaishnav: In a major step towards combating cyber fraud and financial crime, the Department of Telecommunications (DoT) has announced sharing of “Financial Fraud Risk Indicator (FRI)” with stakeholders. This is termed as an output from a multi- dimensional analytical tool developed as part of the Digital Intelligence Platform (DIP) to empower financial institutions with advance actionable intelligence for cyber fraud prevention. This will enhance cyber protection and validation checks in case of mobile numbers flagged with this tool when digital payment is proposed to be made to such numbers. What is the “Financial Fraud Risk Indicator”? It is a risk-based metric that classifies a mobile number to have been associated with Medium, High, or Very High risk of financial fraud. ...
Nothing Phone 3 : થઈ જાઓ તૈયાર આવી રહ્યો છે….!

Nothing Phone 3 : થઈ જાઓ તૈયાર આવી રહ્યો છે….!

News, Science & Technology
વિહાર વૈશ્નવ, હૈદરાબાદ: નથિંગ કંપનીએ તેના આગામી સ્માર્ટફોન Nothing Phone 3 માટે પ્રીમિયમ પોઝિશનિંગ કનફર્મ કર્યું છે. આ ફોનની  કિંમત અગાઉના મોડેલો કરતાં નોંધપાત્ર રીતે વધુ હશે. કંપનીના CEO કાર્લ પેઈએ તાજેતરમાં એક યુ્ટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ફોન 3 ની કિંમત આશરે EUR 800, એટલે કે લગભાગ 1063 યુએ ડૉલર અને જે ભારતમાં અંદાજે ₹90,500 જેટલી હશે. Nothing Phone 3  કંપનીના ફ્લેગશિપ સેગમેન્ટમાં પ્રવેશ દર્શાવે છે. Nothing Phone 3 ની મુખ્ય વિશેષતાઓ પર એક નજર કરીએ... પ્રીમિયમ ડિઝાઇન અને બિલ્ડ: ટાઇટેનિયમ ફ્રેમ અને ઉચ્ચ ગુણવત્તાવાળા મટિરિયલ્સનો ઉપયોગ. AI સંકલિત ફીચર્સ:  જબજસ્ત AI ક્ષમતા સાથે સ્માર્ટ યુઝર અનુભવ. શક્તિશાળી પ્રોસેસર: Snapdragon 8 Gen 3 અથવા Snapdragon 8s Gen 3 (Elite) ચિપસેટની શક્યતા મોટી AMOLED ડિસ્પ્લે: 6.5 ઇંચ અથવા વધુના સ્ક્રીન સાઇઝની અપેક્ષા. ...

કેમ હાર્વર્ડ યુનિવર્સિટીએ હૈદરાબાદ મેટ્રો રેલ પર સંશોધન કર્યું ?

National, News, Science & Technology
હૈદરાબાદ: હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધને હૈદરાબાદ મેટ્રો રેલને વિશ્વભરમાં સૌથી મોટા જાહેર-ખાનગી ભાગીદારી (PPP) મેટ્રો રેલ પ્રોજેક્ટ્સમાંના એક તરીકે માન્યતા આપી છે.હાર્વર્ડ યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં રેલ પ્રોજેક્ટ પર કેસ સ્ટડી પ્રકાશિત કરીને હૈદરાબાદ મેટ્રો રેલને વિશિષ્ટ માન્યતા આપી છે. આ અભ્યાસ તેને વિશ્વભરમાં સૌથી મોટી જાહેર-ખાનગી ભાગીદારી (PPP) એટલે કે પબ્લીક પ્રઈવેટ પાર્ટનરશીપ મેટ્રો રેલ પહેલોમાંની એક તરીકે પ્રકાશિત કરે છે. હાર્વર્ડ બિઝનેસ રિવ્યૂમાં દર્શાવવામાં આવેલ કેસ સ્ટડી, મેટ્રોની નોંધપાત્ર સિદ્ધિઓને દર્શાવે છે. અખબારી અહેવાલો મુજબ, હાર્વર્ડે પ્રતિષ્ઠિત હાર્વર્ડ બિઝનેસ જર્નલમાં 'હૈદરાબાદ મેટ્રો - કન્સેપ્ટથી અમલીકરણ સુધી: જાહેર-ખાનગી ભાગીદારી હેઠળ વિશ્વનો સૌથી મોટો મેટ્રો રેલ પ્રોજેક્ટ' નામનો કેસ સ્ટડી પ્રકાશિત કર્યો છે. આ કેસ સ્ટડી ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસ (ISB)-હૈદરાબાદ દ્વારા કર...
ચીન પર એમેરિકાએ વધુ ટેરીફ નાખ્યા બાદ ચીન જો આ ગેમ રમે તો, ભારતના ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓ જે સપના જોવે છે તે માત્ર ગુલાબી સપના જ રહી જશે? 

ચીન પર એમેરિકાએ વધુ ટેરીફ નાખ્યા બાદ ચીન જો આ ગેમ રમે તો, ભારતના ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓ જે સપના જોવે છે તે માત્ર ગુલાબી સપના જ રહી જશે? 

Gujarat, National, News, Science & Technology
સૌ પ્રથમ વાત કરીએ 2023માં મૅક્સિકો ચીનને પછાડીને અમેરિકામાં નિકાસ કરતો નંબર વન દેશ બની ગયો તે અંગે કે એ વર્ષે અમેરિકામાં $476 બિલિયનનાં મૂલ્યનાં માલસામાનની નિકાસ મેક્સિકો દેશ કરતો થઈ ગયો અને ચીનમાંથી $427 બિલિયનનાં મૂલ્યનાં માલસામાનની નિકાસ અમેરિકામાં થતી હતી. આ ખેલ ચીનનો હતો. મેક્સિકોમાં ઘણી કંપનીઓ ખાસ કરીને કાર ઉત્પાદકોએ અમેરિકા સાથેના મુક્ત વેપાર કરાર અને ત્યાં ઉત્પાદનના ઓછા ખર્ચનો લાભ લેવા માટે તેમનું ઉત્પાદન મૅક્સિકો ખાતે ખસેડી દીધું હતું. 2023 માં મૅક્સિકો વિશ્વનો સાતમો સૌથી મોટો પૅસેન્જર કારનો ઉત્પાદક દેશ બની ગયો હતો. અમેરિકા સાથેના મુક્ત વેપાર કરારને કારણે મૅક્સિકો કાર ઉત્પાદનમાં વિશ્વનું કેન્દ્ર બની ગયું છે. ટ્રમ્પ દ્વારા ચીન પર ભારે ટેરિફ લાદવાના કારણે પૂર્વ એશિયાના અન્ય દેશોનાં માલસામાનની અમેરિકામાં થતી નિકાસમાં વધારો જોવા મળ્યો. એટલે ઘણી ચાઈનીઝ કંપનીઓએ US ટેરિફથી બચવા માટે આ ...
કરવડમાં ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ 1879ની કલમ 73AA અને બિનખેતી પ્રીમિયમ પાત્ર જમીન પર ઉભા કરેલા ભંગારના ગોડાઉન, સ્કૂલ, રહેણાંક ઇમારતો મામલે વાપી મનપા ના અધિકારીઓએ તપાસ કરવી હિતાવહ

કરવડમાં ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ 1879ની કલમ 73AA અને બિનખેતી પ્રીમિયમ પાત્ર જમીન પર ઉભા કરેલા ભંગારના ગોડાઉન, સ્કૂલ, રહેણાંક ઇમારતો મામલે વાપી મનપા ના અધિકારીઓએ તપાસ કરવી હિતાવહ

Gujarat, National, News, Science & Technology
એક સમયે વાપી તાલુકાના ગ્રામ્ય વિસ્તાર ગણાતા કરવડનો હાલમાં વાપી મહાનગરપાલિકા માં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગામના અને દાદરા નગર હવેલીની સરહદે મોટા પ્રમાણમાં આદિવાસી સમુદાય ની ખેતીની જમીનો આવેલ છે, જે ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ 1879ની કલમ 73AA અને બિનખેતી પ્રીમિયમ પાત્ર ખેતીલાયક જમીનો છે. જેની મુલાકાત દરમ્યાન મળેલી વિગતો મુજબ આ જમીનો બિન અધિકૃત રીતે 99 વર્ષના પટ્ટે પરપ્રાંતીય લોકોને ભંગારના ગોડાઉન માટે આપી દેવાઈ છે. તો, કેટલીક જમીનો પર રહેણાંક ઇમારતો, શોપિંગ સેન્ટર, ચાલ અને શાળા બનાવી દેવામાં આવી છે.  ગ્રામ પંચાયત દ્વારા આ તમામ પાસેથી ઘરવેરો પણ વસુલવામાં આવે છે. જ્યારે, સરકારી ચોપડે આ જમીનના 7X12 મૂળ આદિવાસી સમુદાયના ખેડૂત પરિવારોના નામો ચાલે છે. આ ઉપરાંત તેમની જમીન ઉપર ડામર રોડ પણ બનાવવામાં આવેલો દેખાય છે. જો કે, આ સમગ્ર મામલે કેટલું કાયદેસર છે અને કેટલું ગેરકાયદેસર છે. તે બાબતે વાપી મનપ...

વાપી મહાનગરપાલિકામાં ઇસ્ટ-વેસ્ટની કનેક્ટિવિટી માટે બનાવેલ 8.15 કરોડના પેડેસ્ટ્રીયન સબ વેનું નાણામંત્રી અને સાંસદના હસ્તે કરાયું ઉદ્ઘાટન

Gujarat, National, News, Science & Technology
વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં ઇસ્ટ-વેસ્ટની કનેક્ટિવિટી માટે પેડેસ્ટ્રીયન સબ વે બનાવવા સ્થાનિકોની રજુઆત તથા રેલવેલાઈન ઉપરથી રાહદારીઓ દ્વારા ક્રોસિંગ કરવાના કારણે વધતા જતા અકસ્માતોને રોકવા અમૃત યોજના 1.0 અર્બન ટ્રાન્સપોર્ટ કમ્પોનેટની ગ્રાન્ટ હેઠળ 8 કરોડ 15 લાખના ખર્ચે પેડેસ્ટ્રીયન સબ વેનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું રવિવાર 23મી માર્ચે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, વલસાડ-ડાંગ લોકસભા ક્ષેત્રના સાંસદ ધવલ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં ઇસ્ટ-વેસ્ટની કનેક્ટિવિટી માટે બનાવેલ પેડેસ્ટ્રીયન સબ વે 52.895 મીટર બોક્ષ તથા 20.000 મીટર એપ્રોચ મળી કુલ 72.895 મીટર લંબાઈનો છે. જેમાં RCC બોક્ષની પહોળાઈ 5.5 મીટર અને ઊંચાઈ 2.5 મીટર છે. જે કુલ ખર્ચ 8 કરોડ 15 લાખ 93 હજાર 551 રૂપિયા ખર્ચે બનાવવા આવ્યો છે. આ પેડેસ્ટ્રીયન સબ વેનું ઉદ્ઘાટન કર્યા બાદ ઉપસ્થિત પૂર્વ પા...