Friday, June 20News That You Want to Read

હાઇવેના સર્વિસ રોડ પર No Parking ઝોનમાં વાહન પાર્કિંગ કરનારા 16 વાહનચાલકોને વાપી GIDC પોલીસે દંડ ફટકાર્યો

વાપી માં કોપરલી ચાર રસ્તા નજીક નેશનલ હાઇવે નંબર 48ના સર્વિસ રોડ પર No Parking ઝોન જાહેર કરવામાં આવ્યો છે. સુરત થી મુંબઈ તરફના આ સર્વિસ રોડ પર હોસ્પિટલ, બેન્ક, શૉ રૂમ આવેલા હોય તેની સામે જ રોડ પર વાહનચાલકો વાહન પાર્ક કરી ટ્રાફિકને અડચણરૂપ થતા આવ્યાં છે. જેની સામે વાપી GIDC પોલીસે કાર્યવાહી હાથ ધરી 16 વાહનચાલકો સામે કાર્યવાહી કરી 8 હજાર રૂપિયા દંડ પેટે વસુલ્યા હતાં.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *